નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. ઘનાકાર અધિચ્છદ$a$. મુખગુહા અને કંઠનળીની ભેજવાળી સપાટી
$2$. સ્તંભાકાર અધિચ્છદ$b$. અંડવાહિનીની અંદરની સપાટી
$3$. પક્ષ્મલ અધિચ્છદ$c$. ગ્રંથીઓની નલિકાઓમાં
$4$. સંયુક્ત અધિચ્છદ$d$. ફેફસાંની વાયુકોષ્ઠો
$e$. જઠર અને આંતરડાના અસ્તરમાં

  • A
    $1-a, 2-b, 3-d, 4-a$
  • B
    $1-c, 2-e, 3-b, 4-a$
  • C
    $1-a, 2-e, 3-b, 4-c$
  • D
    $1-c, 2-b, 3-e, 4-a$

Explore More

Similar Questions

આપણી ત્વચામાં કઈ રક્ષણાત્મક પેશી આવેલી હોય છે?

નીચેનામાંથી કયું અધિચ્છદ પેશીઓનું લક્ષણ છે?

સ્તૃત લાદીસમ અધિચ્છદમાં -

જનન અધિચ્છદ (Germinal epithelium) એ કયા પ્રકારના અધિચ્છદનું ઉદાહરણ છે?

સમાન કાર્ય કરતા કોષો ભેગા મળી શેની રચના કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo